દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી
પ્રથમ વરસાદમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડી ગઈ છે..માહિતી મળતાની સાથે જ
પ્રથમ વરસાદમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડી ગઈ છે..માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી.અકસ્માતમાં એકનું મોત થયું હતું, અને 6 લોકો ઘાયલ થયા હતા. છત તૂટી પડતા નીચે કાર દબાઈ ગઈ હતી.




