મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદથી ગ્રામ્ય કોર્ટની કાર્યવાહી પણ અસરગ્રસ્ત

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પગલે ન્યાયિક પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ. ડિસ્ટ્રિક્ટ બા

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પગલે ન્યાયિક પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન એ ગ્રામ્ય કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કરવામાં ઠરાવ કરી ભારે વરસાદની પગલે વકીલો કોર્ટમાં હાજર રહી શકે તેવી સ્થિતિ ન હોવાથી પક્ષકારોના વોરંટ કે નોટિસ ઇશ્યૂ  ન કરવા કોર્ટને કરાઈ ભલામણ કરાઈ છે.  અમદાવાદ સહિત જિલ્લાના વિસ્તારમાં પણ ભારે વરસાદની પગલે જન જીવન પ્રભાવિત થયું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો