'Call Me Bae'ના પ્રીમિયરમાં સ્ટાર્સનો જમાવડો, સારાથી લઈને કરણ જોહર સુધીના સ્ટાર્સ થયા સામેલ
અનન્યા પાંડેના શો 'Call Me Bae'નો બ્લુ કાર્પેટ પ્રીમિયર 4 સપ્ટેમ્બરે યોજાયો હત
અનન્યા પાંડેના શો 'Call Me Bae'નો બ્લુ કાર્પેટ પ્રીમિયર 4 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ શો 6 સપ્ટેમ્બરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ચંકી પાંડે અને ભાવના પાંડે પણ દીકરીને સપોર્ટ કરવા કાર્યક્રમમાં આવ્યા હતા.




