મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ધારસભ્યે શિક્ષણની સ્થિતીની ખોલી પોલ

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં આવેલા માથાસર, વાંદરી, ખાલ, દેવરા ફળિયું કણજી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને શાળા પ્રવેશ કરાવ્યો હતો, મોટા ભાગની શાળાઓમાં એક જ શિક્ષક છે. શાળાના ઓરડાઓ પણ જુના અને જર્જરીત હાલતમાં છે. ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો