મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

મોતના ખાડા: ચોમાસું માથે છે ખાડા હજુ ખોદેલા છે

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં યુટીલીટીના કામ માટે ખોદાયેલા ખાડા જેમની સ્થિતિ તેમ છે. રખિયાલ, ખોખરામા

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં યુટીલીટીના કામ માટે ખોદાયેલા ખાડા જેમની સ્થિતિ તેમ છે. રખિયાલ, ખોખરામાં મોતના કુવા સમાન ખાડા ખોદવામાં આવ્યા છે. વરસાદમાં આ ખાડામાં પાણી ભરાયા પછી કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર, ક્યારે આ ખાડા પુરાશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે.

આ સમાચાર શેર કરો