મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંક્યો

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી. કલાક

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી.  કલાક સુધી યુવાન નદીમાં પાઇપ પકડી બૂમાબૂમ કરતો પડી રહ્યો હતો. એક  સામાજિક કાર્યકરની નજર પડી તેણે તુરંત જ બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આખરે આ યુવાનને બચાવી લીધો હતો. યુવાનને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ મોકલી પોલીસને તેની જાણ કરી હતી.         

આ સમાચાર શેર કરો