સરકારની ઉપરવટ થઈ ખનિજ માફિયાઓ બન્યા બેફામ!
સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે તેઓ સરકારના જાહેરનામાંનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તંત્રના જાહે
સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે તેઓ સરકારના જાહેરનામાંનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તંત્રના જાહેરનામાં અનુસાર ખનીજનું ખનન અને વહન સાંજે 6 વાગ્યા પછી ગેરકાયદેસર છે, તે છતાંય ખનીજ માફિયાઓ તંત્રની ઉપરવટ થઈ લોકોની ચિંતા કર્યા વિના આરામથી કરી રહ્યા છે.




