કૂવામાં પડેલી સિંહણને વનવિભાગે બચાવી
ગાયનો શિકાર કરવા નીકડેલી સિંહણ કૂવામાં પડી હતી, ગાયનું મોત નીપજ્યું હતું, સિંહણનો બચાવ થયો હતો. વનવિ
ગાયનો શિકાર કરવા નીકડેલી સિંહણ કૂવામાં પડી હતી, ગાયનું મોત નીપજ્યું હતું, સિંહણનો બચાવ થયો હતો. વનવિભાગે કૂવામાંથી જહેમત બાદ સિંહણને કૂવામાંથી બહાર કાઢી હતી.




