કાર સાથે તણાયેલા બે લોકોનો ફાયરના જવાનોએ બચાવ્યો જીવ
ઈડરમાં કાર સાથે બે લોકો કારમાં તણાયા હતા, સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી. ફાયરની ટ
ઈડરમાં કાર સાથે બે લોકો કારમાં તણાયા હતા, સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે બન્નેનો જીવ બચાવ્યો હતો.




