મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

જર્જરીત કચેરીને તંત્રે જ ફટકારી નોટીસ

ચોમાસા પહેલા દરેક નગરપાલિકા અને મહાનગર પાલિકા પોતાના વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતોને દૂર કર

ચોમાસા પહેલા દરેક નગરપાલિકા અને મહાનગર પાલિકા પોતાના વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતોને દૂર કરવા માટે નોટિસો આપી રહી છે. તેવામાં નવસારી શહેરમાં આવેલા જુનાથાણા વિસ્તારમાં બહુમાળી ઇમારતો આવેલી છે…જેમાં 44 થી વધુ સરકારી કચેરીઓ ચાલી રહી છે,

આ સમાચાર શેર કરો