મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રક્ષા મંત્રીએ તિરંગો લહેરાવ્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કારગીલ યુદ્ધ સ્મારક ખાતેથી શૌર્ય વિજય યાત્રા બાઇક રેલીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતુ

તસવીર: gstv

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કારગીલ યુદ્ધ સ્મારક ખાતેથી શૌર્ય વિજય યાત્રા બાઇક રેલીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. લદાખના દ્રાશ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સૈનિકોના બલિદાનને યાદ કરીને વીરતાને સલામ કરવામાં આવી હતી. આ યાત્રા દેશના યુવાનોમાં રાષ્ટ્રભાવના અને સાહસની ભાવના જગાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાષ્ટ્ર રક્ષણ માટે સૌએ સંકલ્પ લીધો

આ સમાચાર શેર કરો