VIDEO: મકાન ધરાશાયી થતા વીજ લાઈનમાં થયા ભડાકા! સર્જાયો અફરાતફરીનો માહોલ
ગ્રેટર નોઈડાના તિલપતા સૂરજપુર વિસ્તારમાં નાળાની ખોદકામ કામગીરી દરમિયા

ગ્રેટર નોઈડાના તિલપતા સૂરજપુર વિસ્તારમાં નાળાની ખોદકામ કામગીરી દરમિયાન નિર્માણાધીન બે માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




