મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

બિલ્ડરે એક હાથે વાહન હંકારીને ડંફાસ મારતી બનાવી રીલ

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે. આવા જ

આજકાલ  લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે. આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે. નવસારી જિલ્લામાં એક બિલ્ડરે રેલ્વે સ્ટેશન ઓવર  બ્રિજ પર રિલ શૂટ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે.બિલ્ડર જીરલ પટેલે અન્ય વાહન ચાલકો માટે જોખમ રૂપ બની એક હાથે મોબાઈલ અને બીજા હાથે વાહન હંકારી રિલ બનાવી  હતી.

આ સમાચાર શેર કરો