સાયકલ આપી નહીં અને ભંગાર થઈ હવે વેચવા કાઢવી પડી
રાજ્યનાં શિક્ષણ વિભાગમાં સાયકલ ખરીદી કૌભાંડ સામે આવ્યું, આડેધડ સાયકલો ખરીદીને જિલ્લાઓ
રાજ્યનાં શિક્ષણ વિભાગમાં સાયકલ ખરીદી કૌભાંડ સામે આવ્યું, આડેધડ સાયકલો ખરીદીને જિલ્લાઓમાં મોકલીને સાયકલો કન્યાઓ સુધી ન પહોંચી. ષ્ટ વિભાગનાં પાપે સરકારી સાયકલો ભંગાર થઇ ગઈ.




