મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: 39 વર્ષની 'જન્નત ગર્લ'નો હોટ અંદાજ, વન પીસ અને બ્લેક ગોગલ્સમાં જીત્યા ચાહકોના દિલ

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં

તસવીર: gstv

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી એક્સેલ એન્ટરટેઇનમેન્ટની ઓફિસ બહાર કેમેરામાં કેદ થઈ હતી. સોનલ પોતાના સ્ટાઇલિશ કેઝ્યુઅલ લુકમાં કારમાંથી બહાર નીકળતી જોવા મળી. આ દરમિયાન પાપારાઝીએ તેમની તસવીરો અને વીડિયો કેદ કર્યા, જ્યારે અભિનેત્રીએ પણ સ્મિત સાથે સૌનું અભિવાદન સ્વીકાર્યું. જોકે, સોનલ ચૌહાણ એક્સેલ ઓફિસમાં કયા પ્રોજેક્ટને લઈને પહોંચી હતી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. 

આ સમાચાર શેર કરો