મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ભારતીય ખેલાડીઓ બાદ હવે ટીમના હેડ કોચ પણ વતન પરત ફર્યા, દિલ્હી એરપોર્ટ પર થયા સ્પોટ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યા બાદ, હેડ કોચ ગૌતમ ગંભીર પોતાના વતન પરત ફર્યા છે. ગૌતમ ગંભીર દુ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યા બાદ, હેડ કોચ ગૌતમ ગંભીર પોતાના વતન પરત ફર્યા છે. ગૌતમ ગંભીર દુબઈથી નવી દિલ્હી આવ્યા છે. દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ ભારત પરત ફરી રહી છે. કેટલાક ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા, તો અન્ય શહેરોમાં પહોંચ્યા છે. હવે ટીમ ઈન્ડિયાને હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ વીડિયો સામે આવ્યો છે. ટીમના હેડ કોચ દિલ્હી પહોંચ્યા છે. વીડિયોમાં ગૌતમ ગંભીર એરપોર્ટમાંથી નીકળીને ગાડીમાં બેસતા જોવા મળે છે.

આ સમાચાર શેર કરો