TDP સાંસદ અપ્પલા નાયડું સાઈકલ લઈ સંસદ પહોંચ્યા
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ અપ્પલા નાયડુ કાલિસેટ્ટીએ આજે 22 જુલાઈએ એક અનોખી શૈલીમાં સંસદમાં પ્
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ અપ્પલા નાયડુ કાલિસેટ્ટીએ આજે 22 જુલાઈએ એક અનોખી શૈલીમાં સંસદમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ચળકતી પીળી સાયકલ પર સવાર થઈને આવ્યા હતા.




