મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના

બંગાળની ખાડી પર સર્જાયેલી નવી હવામાન પ્રણાલીના કારણે દેશભરમાં ચોમાસાએ વેગ પકડ્

તસવીર: gstv

બંગાળની ખાડી પર સર્જાયેલી નવી હવામાન પ્રણાલીના કારણે દેશભરમાં ચોમાસાએ વેગ પકડ્યો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.... મધ્યપ્રદેશના ભોપાલમાં ૨૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબકતાં શાળાઓ બંધ રાખવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે...વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે, જ્યારે આ વ્યાપક વરસાદથી દેશભરની ચોમાસાની ખાધ ઘટીને ૧૨ ટકા થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો