મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સ્વાતિ માલીવાલને CM કેજરીવાલના ઘરે લઈને આવી પોલીસ, ઘટનાનું થશે રિકન્સ્ટ્રક્શન

AAP સાંસદ સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને લાવવામાં આવી છે.

AAP સાંસદ સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને લાવવામાં આવી છે. 13 મેના રોજ તેની સાથે જે બન્યું તે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ સ્વાતિ માલીવાલને લઈને આવી છે.

આ સમાચાર શેર કરો