મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કેદારનાથમાં ગુમ સોના મામલે ઉઠાવ્યા સવાલ

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે કેદારનાથ મંદિર

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. જે બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. તેમના આરોપો બાદ તપાસની માંગ ઉઠવા લાગી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે આ મામલે તપાસ શા માટે કરવામાં આવી રહી નથી.

આ સમાચાર શેર કરો