મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર: પગાર ન મળતાં વઢવાણના ૨૦૦ સફાઈ કર્મચારીઆે હડતાળ પર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ વિસ્તારમાં ૨૦૦થી વધુ સફાઈ કર્મચા

તસવીર: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ વિસ્તારમાં ૨૦૦થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા ૨ મહિનાથી પગારની ચુકવણી ન થતાં કર્મચારીઓ માટે ઘરમાં રસોડા ચલાવવા મુશ્કેલ બન્યા છે. રોષે ભરાયેલા કર્મચારીઓએ મહાનગરપાલિકા ખાતે ધામા નાખી તાત્કાલિક પગાર ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે..

આ સમાચાર શેર કરો