મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: અમેરિકામાં ઇઝરાયેલના સમર્થકે લગાવ્યા 'જય શ્રીરામ'ના નારા

અમેરિકામાં ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન પર કરવામાં આવતા હુમલા વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

અમેરિકામાં ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન પર કરવામાં આવતા હુમલા વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ વચ્ચે કેલિફોર્નિયા યૂનિવર્સિટીમાં એક અલગ જ ઘટના જોવા મળી હતી.

ઇઝરાયેલનો સમર્થક ઇઝરાયેલ અને ભારત વિરૂદ્ધ નારા લગાવતો જોવા મળ્યો હતો.ઇઝરાયેલનો સમર્થક 'જય શ્રીરામ'નો નારો લગાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર શેર કરો