અચાનક આવ્યું મોત જુઓ લાઈવ દ્રશ્યો
ઝુમ્બા આર્ટ ક્લાસમાં તમામ લોકો કસરત કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સરદારજી કસરત કરતા અટકી જાય છે અને તે ત્યાં જ સ્થળ પર ઢળી પ
ઝુમ્બા આર્ટ ક્લાસમાં તમામ લોકો કસરત કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સરદારજી કસરત કરતા અટકી જાય છે અને તે ત્યાં જ સ્થળ પર ઢળી પડે છે. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થાય છે. ત્યાં હાજર તમામ લોકો સરદારજીની મદદે દોડે છે.




