મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video: ન્યૂઝીલેન્ડની ધરતી પર ટીમ ઈન્ડિયાની રેકોર્ડબ્રેક જીતથી શરૂઆત

સોર્સ: gstv

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર જીતથી શરૂઆત કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ 226 રનનો ટાર્ગેટ ચેઝ કરી 4 વિકેટથી જીત નોંધાવી. ગ્લેન ફિલિપ્સની 82 રનની ઈનિંગની મદદથી કિવી ટીમે 225 રનન પહાડ ઉભો કર્યો. જેના જવાબમાં સેમસન-અભિષેક શર્માએ પ્રથમ વિકેટમાટે 93 રનની ભાગીદારી નોંધાવી.  સેમસનની 33 બોલમાં 67 રનની ઈનિંગ અય્યર અને નમન ધીરની 42-42 રનની ઈનિંગથી ટીમ ઈન્ડિયાએ બે બોલ બાકી રહેતા જીત નોંધાવી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ ટી-20ની સીરિઝ 1-0થી લીડ કરી રહી છે.

આ સમાચાર શેર કરો