VIDEO: રાજકોટમાં કેટલાક શખ્સોએ કર્યો 2 ભાઈઓ પર હુમલો, જુઓ CCTV
રાજકોટમાં કેટલાક શખ્સ દ્વારા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ગઈકાલે રાત્રે મારમાર
રાજકોટમાં કેટલાક શખ્સ દ્વારા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ગઈકાલે રાત્રે મારમારીની ઘટના બની હતી જેમાં 6થી 7 જેટલા શખ્સો દ્વારા બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની આ સમગ્ર ઘટનાનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો છે. તેમજ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




