સ્માર્ટ સીટી એટલે જીવન વીમો ગમે ત્યારે પાકે તેવી ગેરંટી!
સ્માર્ટ સીટી તરીકે ઓળખાતા અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટ્રીટ લાઈટ શહેરીજન માટે જોખમી બની છે.પરિ
સ્માર્ટ સીટી તરીકે ઓળખાતા અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટ્રીટ લાઈટ શહેરીજન માટે જોખમી બની છે.પરિમલ ગાર્ડન નજીક સ્ટ્રીટ લાઇટ પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. બાઈક સવાર પર સ્ટ્રીટ લાઈટ પડતા તેને ગંભીર ઈજાઓ પહોચી છે. બાઈક સવારને મણકામાં ક્રેક અને મલ્ટીપલ ઈન્જરી થઈ હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ એસપી રિંગરોડ પર હિલલોક નજીક પણ સ્ટ્રીટ લાઇટ પડી હોવાની ઘટના સામે બની હતી..ત્યારે પ્રશ્ન થાય કે અમદાવાદનું તંત્ર મુંબઇની ઘટનાનું




