VIDEO: 51ની ઉંમરે પણ 21ની લાગે છે શિલ્પા શેટ્ટી! મનમોહક અંદાજ વાયરલ
મુંબઈના બાંદ્રામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને આકાંક્ષા મલ્હોત્રા સાથે સ્પોટ થયા હતા

મુંબઈના બાંદ્રામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને આકાંક્ષા મલ્હોત્રા સાથે સ્પોટ થયા હતા. બંને સ્ટાર્સ પોતાના સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુકમાં નજરે પડ્યા હતા. પાપારાઝીઓએ બંનેને કેમેરામાં કેદ કર્યા, જ્યારે શિલ્પા અને આકાંક્ષાએ સ્મિત સાથે પોઝ આપીને ચાહકોનું દિલ જીતી લીધું. બંનેની આ હાજરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.




