શક્તિસિંહ ગોહિલે પોલીસ પર લગાવ્યા આરોપ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ ઓફીસ પહોંચી
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ ઓફીસ પહોંચી ગયા, અને મજબૂત દીવાલ બનીને ભાજપના લોકોનો સામનો કર્યો. પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે અગાઉથી જાણ કરી હોવા છતાં એક તરફી કામગીરી અને નિષ્કાળજી નિંદનીય છે.




