VIDEO: દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્તો માટે સેવાયજ્ઞ
રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ભારે પુર જેવી સ્થિતિ છે

રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ભારે પુર જેવી સ્થિતિ છે અને અનેક લોકો પાણીમાં ફસાયા છે ને જનજીવન પર અસર પડી છે. અમદાવાદના બગોદરા મંગલ મંદિર માનવસેવા પરિવાર આશ્રમ દ્વારા દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સહાયની કીટ મોકલી છે. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ લાઠીયા અને પવનભાઈ જૈન અને ટીમ દ્વારા ચોખા ,ઘઉંનો લોટ, મરચું ,હળદર ચણા, મોગલ દાળ ,મૈસુર દાળ, સોજીનો લોટ ચવાણા ના પેકેટો શહીદ કરિયાણાની 2500થી વધુ કીટ નહીં નવસારી મોકલવામા આવી છે.




