VIDEO: આણંદમાં ઓનલાઈન મંગાવેલી પાંવભાજીમાંથી જીવાત નીકળતાં સનસનાટી: મહાલક્ષ્મી ભાજીપાવ સામે ફરિયાદ!
આણંદના રાજપથ માર્ગ પર આવેલા અર્બન નુકકડ સ્થિત 'મ

આણંદના રાજપથ માર્ગ પર આવેલા અર્બન નુકકડ સ્થિત 'મહાલક્ષ્મી ભાજીપાવ'માંથી ગ્રાહકે ઓનલાઈન મંગાવેલી પાંવભાજીમાં જીવાત નીકળતાં ભારે બબાલ મચી છે. આઉટલેટ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ગ્રાહકે આણંદ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.




