મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

આ ભૂવો જોઈને તો ડ્રાઈવરનો પણ શ્વાસ થયો અદ્ધર

વડોદરા ખડોદરાની સાથે ભૂવા નગરી પણ બની છે. ઓલ્ડ પાદરા રોડ પર આજે મસમોટો ભૂવો પડ્યો હતો, અચાનક પડેલા ભૂવા

વડોદરા ખડોદરાની સાથે ભૂવા નગરી પણ બની છે. ઓલ્ડ પાદરા રોડ પર આજે મસમોટો ભૂવો પડ્યો હતો, અચાનક પડેલા ભૂવા માં પાર્ક કરેલી કાર પણ અડધી ઉતરી ગઈ હતી. પાલિકાના પાપે વધુ એક વખત નાગરીકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે, બનાવને પગલે સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. ભૂવો એટલો ઊંડો પણ હતો કે કાર અડધી ઉતરી ગઈ હતી.

આ સમાચાર શેર કરો