મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટીલામાં બેફામ ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર એસડીએમના દરોડા

ચોટીલાના શાસ્ત્રીનગરમાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ લાયસન્સ વગર ચાલતા ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર દર

તસવીર: gstv

ચોટીલાના શાસ્ત્રીનગરમાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ લાયસન્સ વગર ચાલતા ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર દરોડા પાડ્યા છે. રહેણાંક વિસ્તારમાં સલામતીના નિયમો, બે દરવાજા અને એક્સપ્લોઝીવ રુલ્સ 2008 નો ભંગ કરીને રૂ.10 લાખ 6 હજાર ચારસો ચાર નો જથ્થો સીઝ કરાયો છે. સંચાલક દેવાંગ શાહ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરીને ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો