VIDEO: પ. બંગાળ/ માલદા હિંસા ઘટનામાં સુપ્રીમે NIAને 2 મહિનામાં તપાસ પૂરી કરી ચાર્જશીટ દાખલ કરવાને આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAને માલદામાં

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAને માલદામાં સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના અને હિંસાની ઘટનાની તપાસ બે મહિનામાં પૂરી કરવા અને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 1 એપ્રિલ, ૨૦૨૬ના રોજ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મતદાર યાદી સુધારણા દરમિયાન સાત ન્યાયિક અધિકારીઓને નવ કલાક સુધી બંધક બનાવવા અને હિંસાની ઘટના બની હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે NIAને ઝડપી તપાસનો નિર્દેશ આપ્યો. આ મામલામાં બે TMC કાર્યકરો સરીઉલ શેખ અને યુસુફ શેખની ધરપકડ કરવામાં આવી છે.


