મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: નેપાળમાં સૂર્યા એરનું વિમાન TIAમાં થયું ક્રેશ, 18 મુસાફરોના મળ્યા મૃતદેહ

કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર સૂર્યા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતુ

કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર સૂર્યા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. માત્ર એરલાઇનનો ટેકનિકલ સ્ટાફ હતો. TIA માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે પ્લેનમાં સવાર કોઈ મુસાફરો નહોતા, પરંતુ બોર્ડમાં કેટલાક ટેકનિકલ સ્ટાફ હતા.

તેમાં 19 લોકો હતા. અહેવાલ છે કે પ્લેન રનવે પરથી લપસી ગયું અને બહાર ક્રેશ થયું. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ સમાચાર શેર કરો