મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: Sanjay Dutt, સુભાષ ઘાઈ અને બિઝનેસ ટાયકૂન અક્ષા કંબોજે કરી પ્રથમ Joint Ventureની જાહેરાત

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત, તેમની પત્ની માન્યતા દત્ત

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત, તેમની પત્ની માન્યતા દત્ત, શો-મેન તરીકે જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઈ અને બિઝનેસ જગતનું જાણીતું નામ શ્રીમતી અક્ષા કંબોજે તેમના પ્રથમ સંયુક્ત સાહસ (Joint Venture)ની સત્તાવાર જાહેરાત કરી છે. મનોરંજન જગતની બે મોટી હસ્તીઓ અને કોર્પોરેટ ક્ષેત્રના દિગ્ગજો પહેલીવાર કોઈ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. આ ભાગીદારીનો હેતુ મનોરંજન ક્ષેત્રે નવા આયામો સર કરવાનો અને પ્રેક્ષકો માટે કંઈક અનોખું રજૂ કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન સંજય દત્ત અને સુભાષ ઘાઈએ આ નવા સાહસ માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ જોઈન્ટ વેન્ચર આગામી સમયમાં મનોરંજન ઉદ્યોગમાં મોટો ફેરફાર લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, આ પ્રોજેક્ટના ટાઇટલ અને અન્ય વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો