મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં લૂંટ, ૨૪ કલાકમાં ચાર આરોપી ઝડપાયા

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩ ઓગસ્ટે લૂંટની ઘટના બની હતી. ફરિયાદી એક્ટિવા પ

તસવીર: gstv

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩ ઓગસ્ટે લૂંટની ઘટના બની હતી. ફરિયાદી એક્ટિવા પર બસ સ્ટેશન પાસે જતા હતા ત્યારે પાછળથી આવેલા આરોપીઓએ મારામારી કરીને ૪૯ હજાર રોકડા અને બે મોબાઈલની લૂંટ કરી હતી. ઘટના સમયે ફરિયાદી સહિત કુલ ત્રણ જણા હાજર હતા.એરપોર્ટ પોલીસે ૨૪ કલાકમાં ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. ચારેય આરોપી એરપોર્ટ વિસ્તારમાં રહે છે. આરોપી ધનુષ પર અગાઉ પણ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. હાલ એક આરોપીની ધરપકડ બાકી છે.

આ સમાચાર શેર કરો