VIDEO: Ahmedabad મનપાની ચૂંટણીમાં ખોખરાના રહીશોનો જબરદસ્ત મિજાજ; સાફા બાંધી ઢોલ-નગારા સાથે કરશે સામૂહિક મતદાન
અમદાવાદમાં આજે મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાનનો દિવસ છે, જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મ
અમદાવાદમાં આજે મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાનનો દિવસ છે, જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખોખરાના નારાયણનગર સોસાયટીના રહીશો કેસરી સાફા બાંધી ઢોલ-નગારા સાથે સામૂહિક મતદાન કરવા મથકો તરફ રવાના થશે, લોકશાહીના પર્વને ઉજવણીરૂપ બનાવશે.

