મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચિખલીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી એસડીઆરએફનું રેસ્ક્યું ઓપરેશન

નવસારીમાં ચિખલી અને આગળના વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ

તસવીર: gstv

નવસારીમાં ચિખલી અને આગળના વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહી રહી રહ્યાં છે. એક જગ્યાએ ભારે પ્રહારમાં તણાતા પ્રાણીનું પણ સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતુ. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી.

આ સમાચાર શેર કરો