રીપેરીંગ તો દુરની વાત... જે છે એને પણ....
છોટાઉદેપુરમાં કેનલમાંથી સિંચાઈનું પાણી ખેતરોમાં પહોંચે છે, જોકે તંત્રે સફાઈ ન કરાવાથી પાણી અટકી અટકીને પહોંચી રહ્યું છે, જેના કારણે
છોટાઉદેપુરમાં કેનલમાંથી સિંચાઈનું પાણી ખેતરોમાં પહોંચે છે, જોકે તંત્રે સફાઈ ન કરાવાથી પાણી અટકી અટકીને પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકશાન થાય છે.




