પુરપીડિતો રામભરોસે નેતા મોદક તુલના તાયફામાં વ્યસ્ત
ગુજરાતના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેડૂતો, અને લોકો પર માઠી અસર થઈ છે. સરકાર તરફ લોકોએ
ગુજરાતના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેડૂતો, અને લોકો પર માઠી અસર થઈ છે. સરકાર તરફ લોકોએ મીટ માંડી છે, તો બીજી તરફ ભાજપના નેતાઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે. અમરેલીમાં પુરષોત્તમરૂપાલની મોદક તુલા કરવામાં આવી છે.




