પ્રાંતિજના મામલતદારે ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો
રાજ્યના પ્રાતિંજના મામલતદાર ગળતેશ્વરના સાબરમતીના નદીના પટમાં ખનીજ માફિયાનો પર્દાફાશ કરવા પહોંચ્યા હતા. શખ્સની પાછ
રાજ્યના પ્રાતિંજના મામલતદાર ગળતેશ્વરના સાબરમતીના નદીના પટમાં ખનીજ માફિયાનો પર્દાફાશ કરવા પહોંચ્યા હતા. શખ્સની પાછળ મામલતદારે નદીના પટમાં દોટ મૂકી હતી. ગેરકાયદેસર ખનન કરતો શખ્સ હીટાચી મશીન છોડીને ભાગ્યો હતો. મામલતદારનો વીડિયો વાયરલ થયો હતો.




