મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વડાપ્રધાન મોદીએ અમિત શાહને પદ પરથી હટાવવા જોઈએ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવા અને પેલેટ ગન ચલાવવા મુદ્દે ગંભીર સવાલ ઉઠાવી ગૃહમંત્રી અ

તસવીર: gstv

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવા અને પેલેટ ગન ચલાવવા મુદ્દે ગંભીર સવાલ ઉઠાવી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામુ માગ્યું. સવાલો ઉઠાવતા રાહુલે કહ્યું કે, 'જો ગૃહમંત્રીને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાની જાણ નહોતી  તો તે અત્યંત ગંભીર બાબત છે  અને જો તેમને જાણ હતી  તો પછી અત્યાર સુધી જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કેમ ન કરવામાં આવી? જો કેન્દ્રીય ગૃહમંત્રીએ આદેશ આપ્યો હોય કે  પછી તેમને આ બાબતની જાણ જ ન હોય, બંને સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ.

આ સમાચાર શેર કરો