આખરે જયદીપ ઝડપાયો, પીએમ મોદીએ મૂર્તિના મામલે માંગી હતી માફી
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિની તૂટ્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે મુખ્ય આરોપી જયદીપ આપટે આખરે ઝ
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિની તૂટ્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે મુખ્ય આરોપી જયદીપ આપટે આખરે ઝડપાયો હતો. સમગ્ર મામલે પીએમ મોદીએ માફી માંગી હતી.




