મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજસ્થાનમાં જનતાએ ભાજપ પર વ્યક્ત કર્યો વિશ્વાસઃ અનિલ પટેલ

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત થઈ છે... રાજ્યના કુલ ૩૦૯ નગર નિગમો, નગર

તસવીર: gstv

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત થઈ છે... રાજ્યના કુલ ૩૦૯ નગર નિગમો, નગરપાલિકાઓ અને નગર પરિષદોના ચૂંટણી પરિણામોમાં ભાજપે કોંગ્રેસ સામે સ્પષ્ટ સરસાઈ મેળવીને મોટો વિજય હાંસલ કર્યો છે.જેના પર ભાજપ પ્રવક્તા અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસના શાસન દરમિયાન આ ચૂંટણીઓ અલગ-અલગ ૮ તબક્કામાં યોજવામાં આવતી હતી, જેની સામે ભાજપ સરકારે પારદર્શકતા અને સુશાસન સાથે એક જ તબક્કામાં ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન કરી છે.આ પરિણામોથી સાબિત થાય છે કે રાજસ્થાનની જનતા વિકાસ અને સ્થિરતાના પક્ષમાં છે

આ સમાચાર શેર કરો