ભુવો ભુંડુ કરતો ઝડપાતા લોકો આપ્યો મેથીપાક
પંચમહાલના મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે યુવતીની છેડતી કરતા ભુવાને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ભુવો ગ્રામ્ય વિસ્તારમાં દોરાધાગા કરતો હોવ
પંચમહાલના મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે યુવતીની છેડતી કરતા ભુવાને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ભુવો ગ્રામ્ય વિસ્તારમાં દોરાધાગા કરતો હોવાનું બહાર આવ્યું છે.છેલ્લા કેટલાક સમયથી મોરવા હડફ વિસ્તારમા ભુવો આંટા ફેરામારતો હોવાનું સામે આવ્યું છે.




