સુરતના પલસાણાનું બલેશ્વર ગામ બન્યું બેટ
સુરતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરતના પલસાણાનું બલેશ્વર ગામે બત્રીસી ગંગા ખા
સુરતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરતના પલસાણાનું બલેશ્વર ગામે બત્રીસી ગંગા ખાડી ઓવરફ્લો થઈ હતી. આ કારણે ગત સાંજથી આખું ગામ બેટમાં ફેરવાયું હતું. સંખ્યાબંધ લોકોને NDRFની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.




