મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

હમણાં બસ આવશે અને લોકો રાહ જોતા રહ્યા પણ..

અમદાવાદમાં યોજાયેલા તિરંગા યાત્રાના કાર્યક્રમને લઈને એએમટીએસની 500થી વધુ બસોની ફાળવણી કરતા મુસાફરોને હાલાક

અમદાવાદમાં યોજાયેલા તિરંગા યાત્રાના કાર્યક્રમને લઈને એએમટીએસની 500થી વધુ બસોની ફાળવણી કરતા મુસાફરોને હાલાકી નો સામનો કરવો પડ્યો. કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે લોકોને એએમટીએસ બસોમાં લઈ જવામાં આવ્યા. શહેર ના વિવિધ વિસ્તારોમાંથી લોકોને amts મારફતે કાર્યક્રમ સ્થળે લઈ જવામાં આવ્યા જેને કારણે બસીની સંખ્યા ઘટી જતા મુસાફરોને લાંબો સમય સુધી બસની રાહ જોવી પડી હતી. 

આ સમાચાર શેર કરો