મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભાજપ કાર્યકરની હત્યામાં નવ ગિરફ્તાર

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં ભાજપ કાર્યકર સામશેર બિસ્વાસની કથિત હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં ભાજપ કાર્યકર સામશેર બિસ્વાસની કથિત હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને નવ આરોપીઓની ધરપકડ કરી હતી .તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે મામલાની ઊંડાણપૂર્વક તપાસ અને પૂછપરછ માટે તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા . આ ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો હતો

આ સમાચાર શેર કરો