મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

કેરીના રસિયાઓ માટે આવી ગઈ નવી 'આનંદ રસરાજ'

આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર જબુગામ દ્વારા આનંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવામા આવી છે. જે ઉચ

આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર જબુગામ દ્વારા આનંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવામા આવી છે. જે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે. આંબાની આ નવી જાત આનંદ રસરાજ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે.

આ સમાચાર શેર કરો