મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી / સાંઢકુવામાં રવિ કિરણ એપાર્ટમેન્ટની ગેલેરી અચાનક તૂટી પડી, મોટી જાનહાનિ ટળી

નવસારીના સાંઢકુવા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી છે, જ્યાં રવિ કિરણ એપાર્ટમેન્ટની ગે

નવસારીના સાંઢકુવા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી છે, જ્યાં રવિ કિરણ એપાર્ટમેન્ટની ગેલેરી અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી..ઘટનાની જાણ થતાં જ નવસારી વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હતી અને તંત્ર દ્વારા અગાઉ જ અહીંના રહીશોને ભયજનક ઇમારત અંગેની નોટિસ પણ આપવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો